ઊઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊઢ

વિશેષણ

  • 1

    પરણેલું.

  • 2

    લઈ જવાયેલું.

પુંલિંગ

  • 1

    પરણેલો માણસ.

મૂળ

सं.