ગુજરાતી

માં ઊણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊણ1ઊણું2

ઊણ1

વિશેષણ

 • 1

  ઊણું.

ગુજરાતી

માં ઊણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊણ1ઊણું2

ઊણું2

વિશેષણ

 • 1

  ઓછું ભરાયેલું; અપૂર્ણ; ખૂટતું; કમી.

સ્ત્રીલિંગ

 • 1

  ઊણપ; ઓછમ; ખોટ.

 • 2

  અપૂર્ણતા.

 • 3

  ખોડ.

મૂળ

सं. ऊन