ઊતરતાં પાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊતરતાં પાણી

  • 1

    વળતાં પાણી; ઘટતો જતો જોશ, જોમ, સ્થિતિ.

  • 2

    ઘડપણ.