ગુજરાતી

માં ઊતરેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊતરેલ1ઊતરેલું2

ઊતરેલ1

વિશેષણ

  • 1

    ઊતરી ગયેલું (માણસ); હલકટ (કા.માં ગાળ રૂપે).

મૂળ

'ઊતરવું'નું ભૂ૰કૃ૰

ગુજરાતી

માં ઊતરેલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊતરેલ1ઊતરેલું2

ઊતરેલું2

વિશેષણ

  • 1

    વાપરવામાંથી દૂર કરાયેલું (જેમ કે, કપડું); 'સૅકન્ડહૅન્ડ'. ('ઊતરવું'ના ભૂ૰કૃ૰ સામાન્ય અર્થો માટે તે ક્રિ૰ જુઓ).