ઊતરી જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊતરી જવું

  • 1

    સડી કે બગડી જવું.

  • 2

    બરોબર ઊતરવું ('જવું' ક્રિ૰ સાથે આવતાં આ સામાન્ય અર્થ છે.).