ઊતરી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊતરી પડવું

  • 1

    ઝટ ઊતરવું ('પડવું' સાથે 'ઊતરવું' નો સામાન્ય અર્થ).

  • 2

    ઊડવું; ઊખડી પડવું; ગુસ્સે થઈ લડવા તૈયાર થવું; વઢવું; ઠપકો આપવો.