ઊથલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊથલ

વિશેષણ

  • 1

    અસ્થિર; ઊથલેલું.

મૂળ

दे. उत्थलिअ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ખેતરના એક છેડેથી બીજા સુધીનો ચાસ ખેડવાનો એક વારનો ફેરો (જ્યાંથી હળ ઉથલાવાય છે).