ઊથલપાથલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊથલપાથલ

વિશેષણ

  • 1

    ઊંધુંચતું.

મૂળ

दे. उत्थल्ल पत्थल्ला

સ્ત્રીલિંગ

  • 1

    ઊંધુંચતું થવું તે; પરિવર્તન.