ઊથલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊથલાવું

  • 1

    ઊંધું થઈને પડવું; ઊંધુંચતું-ઉપરતળે થવું; ઊંધું કે ઊલટું થવું.

મૂળ

જુઓ ઊથલ