ઊધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊધ

સ્ત્રીલિંગ

 • 1

  ઊંધ; (ગાડાનો) ધોરિયો.

મૂળ

दे. उद्धि

ઊંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધ

સ્ત્રીલિંગ

 • 1

  અડાને અને માંચડાને સાંધતો ગાડાનો ભાગ; ઊધ.

ઊંધું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધું

વિશેષણ

 • 1

  અવળું; ઊલટું; નીચે માથું ને ઉપર પગ જેવા આસનનું.

 • 2

  લાક્ષણિક આડું; અવળું; સીધા કે સવળાથી સાવ ઊલટું-વિરુદ્ધ; ખોટું.

મૂળ

सं. ऊर्ध्व, प्रा. उद्ध