ગુજરાતી

માં ઊધડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊધડ1ઊધડું2

ઊધડ1

વિશેષણ

  • 1

    ભાવતાલ કે વજન કર્યા વગર એમનું એમ આપેલું-રાખેલું કે અંદાજે ઠરાવેલું. (જેમ કે, ઊધડ ભાવ, માપ, ખરીદી).

મૂળ

જુઓ ઉધ્ધડ

ગુજરાતી

માં ઊધડની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊધડ1ઊધડું2

ઊધડું2

વિશેષણ

  • 1

    ઊધડ.

નપુંસક લિંગ

  • 1

    ઊધડો; ઊધડું કામ.