ગુજરાતી

માં ઊધરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊધરવું1ઊધરવું2

ઊધરવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ઉધાર ખાતે લખાવું.

 • 2

  દૂર થવું; ટળવું.

 • 3

  ઉદ્ધરવું; ઊઠવું અથવા ઉપર જવું.

 • 4

  મુક્ત થવું; ઉચ્ચાર થવો; સફળ થવું.

ગુજરાતી

માં ઊધરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊધરવું1ઊધરવું2

ઊધરવું2

અકર્મક ક્રિયાપદ​

સુરતી
 • 1

  સુરતી ઊછરવું; મોટું થવું.