ઊધરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊધરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઉધાર ખાતે લખાવું.

  • 2

    દૂર થવું; ટળવું.

  • 3

    ઉદ્ધરવું; ઊઠવું અથવા ઉપર જવું.

  • 4

    મુક્ત થવું; ઉચ્ચાર થવો; સફળ થવું.