ઊંધી પૂતળીનું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધી પૂતળીનું

વિશેષણ

  • 1

    જેની કીકીમાં ઊંધું પ્રતિબિંબ પડતું હોય એવું.

  • 2

    લાક્ષણિક વિચિત્ર ; અવળી જાતનું (માણસ).