ગુજરાતી

માં ઊંધું કરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંધું કરવું1ઊંધું કરવું2

ઊંધું કરવું1

 • 1

  ઊલટું કે અવળું કરવું; ફેરવી નાંખવું.

 • 2

  ઊંધું મારવું; બગાડવું; કથાળવું.

ગુજરાતી

માં ઊંધું કરવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊંધું કરવું1ઊંધું કરવું2

ઊંધું કરવું2

 • 1

  ઘાલમેલ કરવી; આમનું તેમ ફેરવવું.

 • 2

  ગરબડગોટો વાળવો; બગાડવું.