ઊંધું કરી નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધું કરી નાખવું

  • 1

    મારીને ગબડાવી દેવું.

  • 2

    મૂઠ ઇ૰ મારીને પથારીવશ કરી દેવું.