ઊંધે મોઢે પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધે મોઢે પડવું

  • 1

    ચતું નહિ પણ ઊંધું મોં હોય એ દશામાં પડવું (જેમ કે, ઓચિંતા પડતાં); (તાવથી) પથારીવશ થવું; મંદવાડ ભોગવવો.