ઊંધું વાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊંધું વાળવું

  • 1

    ઊંધું મારવું.

  • 2

    (ઉઠામણાને દિવસે) ઊંધું વાસીદું વાળવું.

  • 3

    (વાસણ–કૂસણ સાથે) ખાઈ પરવારી વાસણ માંજીને ઊંધાં પાડવાં; ખાઈપીને અબોટ ઇ૰ પરવારી નિરાંતે થવું.