ગુજરાતી

માં ઊનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊનું1ઊન2ઊન3

ઊનું1

વિશેષણ

 • 1

  ગરમ; તપેલું; અડ્યે દઝાવાય એવું.

 • 2

  તાવભર્યું.

 • 3

  કાઠિયાવાડી ગરમ મિજાજનું; ક્રોધી.

મૂળ

सं. उष्ण, प्रा. उण्ह

ગુજરાતી

માં ઊનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊનું1ઊન2ઊન3

ઊન2

સ્ત્રીલિંગ

 • 1

  ઘેટાંના વાળ.

નપુંસક લિંગ

 • 1

  ઘેટાંના વાળ.

મૂળ

सं. ऊर्ण, प्रा. उण्ण

ગુજરાતી

માં ઊનની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઊનું1ઊન2ઊન3

ઊન3

વિશેષણ

 • 1

  ઊણું.

 • 2

  ઊણપવાળું.

મૂળ

सं.