ઊનતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊનતા

સ્ત્રીલિંગ

  • 1

    ઊણપ; ઓછમ; ખોટ.

  • 2

    અપૂર્ણતા; ખોડ.