ઊની આંચ આવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊની આંચ આવવી

  • 1

    દાઝવું પડે એવો-કશું નુકસાન, ભય, જોખમ કે બેઆબરૂ કરે તેવો પ્રસંગ યા વેળા.