ઊની વરાળે ન કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊની વરાળે ન કાઢવી

  • 1

    જરાય સામું ન બોલવું.

  • 2

    મનની બળતરા કે વાત જરાય બહાર ન કાઢવી.