ઊપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપટ

સ્ત્રીલિંગ

  • 1

    નાણાંનો ઉપાડ; દેવું.

  • 2

    ઊગટ; ઊભેલા ગાદી-ગાડાના પૈડાની આગળ પાછળ મુકાતું અટકણ.

  • 3

    ઉગટણું; પીઠી કે તે ચોળ; ઊપટણું.