ઊપણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊપણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (અનાજને) પવન નાખી ચોખ્ખું કરવું.

મૂળ

सं. उत् -पू, प्रा. उप्पण