ઊફણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊફણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ઝાડ, છોડ ઇ૰) ફૂલવું; વધવું.

  • 2

    મનમાં ફૂલવું.

મૂળ

म. उफणर्ण, प्रा. उप्पण?કે दे.उप्फुण्ण?