ગુજરાતી માં ઊબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઊબ1ઊબ2

ઊબ1

સ્ત્રીલિંગ

  • 1

    ફૂગ; ઉબાટ; બકારી; ઊલટી થવાનો ઉછાળો.

મૂળ

જુઓ ઉબાવું

ગુજરાતી માં ઊબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઊબ1ઊબ2

ઊબ2

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક અરુચિ; અણગમો; કંટાળો.

મૂળ

हिं.