ઊબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊબકો

પુંલિંગ

  • 1

    બકારી; ઊલટી થવાનો ઉછાળો.

મૂળ

म. उबक, हिं. उबकना