ઊબડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊબડું

વિશેષણ

  • 1

    અધૂકડું; અધ્ધર બેઠેલું; ઉભડક.

  • 2

    સુરતી ઊંધું.

મૂળ

बं. उबुड