ગુજરાતી

માં ઊબળવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊબળવું1ઊંબેળવું2

ઊબળવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (વળનું) ઊકલી જવું.

  • 2

    (રૂઝ વળ્યા પછી અથવા મટવા આવ્યા પછી) ફરી ઊપડવું; ઊથલો ખાવો.

ગુજરાતી

માં ઊબળવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઊબળવું1ઊંબેળવું2

ઊંબેળવું2

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી આમળવું.