ઊભડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભડ

પુંલિંગ

 • 1

  મજૂર; દહાડિયો.

 • 2

  અસ્થિર વાસવાળો આદમી.

ઊભડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભડું

વિશેષણ

 • 1

  ઊભું; ઊભેલું.

 • 2

  થંભેલું; થોભેલું; ચાલતું બંધ થયેલું (જેમ કે ગાડી ઊભી છે.).

 • 3

  ટટ્ટાર; સીધું.

 • 4

  સીધા-એકદમ બહુ ઢાળના ચડાણવાળું (જેમ કે, ઊભી ભેખડ).