ઊભણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભણી

સ્ત્રીલિંગ

  • 1

    ઘરના પરથારથી મેડા લગીની ઊંચાઈ.

  • 2

    ઘરનો પરથાર; ઘરની બેસણી.

મૂળ

જુઓ ઊભવું