ઊભળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભળવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (વળનું) ઊકલી જવું.

  • 2

    (રૂઝ વળ્યા પછી અથવા મટવા આવ્યા પછી) ફરી ઊપડવું; ઊથલો ખાવો.