ઊભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊભા રહેવું-થવું; ખડું થવું; પગ ઉપર ઊઠવું.

  • 2

    થંભવું.

  • 3

    ટકવું; સામે ઊભા રહેવું-ટક્કર ઝીલવી.

મૂળ

सं. ऊर्ध्व, प्रा. सं. ऊर्ध्व, प्रा. उब्भ=ઊંચું-ઊભું કરવું