ઊભાઊભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભાઊભ

સ્ત્રીલિંગ

  • 1

    ઊભા ને ઊભા રહેવું તે.

ક્રિયાવિશેષણ

  • 1

    બેઠા વિના; નિરાંત વિના; ઊભાં ઊભાં.

  • 2

    ઝપાટામાં.