ઊભી વાટ પડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભી વાટ પડવી

  • 1

    મોઢેથી ગુદા સુધી પ્રાણસંચાર માટે આખું શરીર એક સીધો રસ્તો બનવો; -મરણની દશામાં આવવું.