ઊભું કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભું કરવું

  • 1

    ખડું કરવું; તૈયાર કરવું; બનાવવું; ઘડવું; ઉપજાવવું; વગેરે (પ્રાય: ન હોય ને તેમાંથી કરવાનો ભાવ બતાવે છે. જૂઠી કે કૃત્રિમ બનાવટનો ભાવ પણ બતાવે.).

  • 2

    ચૂંટણીમાં ચૂંટાવા માટે તત્પર કરવું.