ઊભે ગળે ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભે ગળે ખાવું

  • 1

    જે આવે તે સીધું ગળામાં ઉતારવું; ખા ખા કરવું (ગમે ત્યારે ને ગમે તેમ કે ગમે તેટલું).