ઊભું ને ઊભું બાળી કે સળગાવી મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભું ને ઊભું બાળી કે સળગાવી મૂકવું

  • 1

    જેમ હોય તેમ ને તેમ-એક-સપાટે બાળી નાંખવું.

  • 2

    આખે શરીરે ઝાળ ચડે એવું-ખૂબ રીસ કે દાઝ લાગે એવું કહેવું કે કરવું.