ઊભે પગે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભે પગે

  • 1

    ખડું ને ખડું; ઊભું ને ઊભું; બેઠા વગર સતત રોકાયેલું.

  • 2

    ઝટપટ; વગર વચ્ચે થોભ્યે કે વિલંબ કર્યે (જેમ કે, ઊભે પગે જઈને આવ્યો જાણો; સવારનો હું ઊભે પગે છું).