ઊભું રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊભું રહેવું

  • 1

    થોભવું; અટકવું.

  • 2

    ખોટી થવું.

  • 3

    ટકવું; ન ડગવું, ન ઓછું થવું.