ઊમગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમગવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સ્ફુરવું; ઉત્પન્ન થવું.

મૂળ

हिं. उमगना, म. उमगणें, सं. उन्मग्न, प्रा. उम्मग्ग ?