ઊમટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઊમટભેર ધસવું; એકસામટા જથામાં આગળ આવવું.

  • 2

    પાકવું; ફળ ઊતરવું.

મૂળ

म. उमटणें, हिं. उमड़ना