ઊમડઘૂમડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમડઘૂમડ

અવ્યય

  • 1

    ચંદરવા જેવું, આકાશ જેવું છવાઈ જઈને (?).

મૂળ

हिं. उमड़ना; घुमड़ना