ઊમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમર

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો ઉંબરો; ઘરનો ઊમરો.

મૂળ

दे. उम्मर