ઊમરા વચ્ચે બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊમરા વચ્ચે બેસવું

  • 1

    (અવરજવર રોકાય એમ) ઊમરા ઉપર-બારણા વચ્ચે બેસવું.

  • 2

    (તકાદો કરવા માટે) લાંઘણ કરતા ઊમરા પર બેસવું; તકાદો કરવો.