ઊરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊરુ

પુંલિંગ

  • 1

    જાંઘ.

મૂળ

सं.

ઊરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊરું

નપુંસક લિંગ

  • 1

    કોસ ખેંચવા માટે કરેલો ઢાળ; ઓલાણ.