ઊર્જસ્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્જસ્વી

વિશેષણ

  • 1

    જબરું; બળવાન.

  • 2

    તેજસ્વી.

  • 3

    પ્રતાપી.

મૂળ

सं.