ઊર્જા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્જા

સ્ત્રીલિંગ

  • 1

    શક્તિ.

  • 2

    ઉત્સાહ.

  • 3

    લાક્ષણિક ગરમી.

મૂળ

सं.