ઊરઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊરઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મૂંઝાવું; ગભરાવું.

  • 2

    'ઊરઝવું'નું ભાવે.

મૂળ

हिं. उर (-ल)झाना