ઊર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઊર્ણ

નપુંસક લિંગ

  • 1

    ઊન.

  • 2

    તાર; તંતુ.

  • 3

    કરોળિયાનું જાળું.

મૂળ

सं.